Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાન સામે ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી:અભિષેક શર્માએ 70 રન બનાવ્યા, સ્કોર-145/6; રાઇઝિંગ એશિયા કપમાં PAKએ 314 રનનો ટાર્ગેટ આપ્યો

    20 hours ago

    પાકિસ્તાને રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારતને 314 રનનો ટાર્ગેટ આપ્યો છે. દોહામાં ટોસ જીતીને બેટિંગ કરી રહેલી પાકિસ્તાનની ટીમ 49.2 ઓવરમાં 313 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં ભારતે 28 ઓવર બાદ 6 વિકેટના નુકસાન પર 145 રન બનાવ્યા છે. કેપ્ટન તિલક વર્મા અને શાહબાઝ અહમદ ક્રીઝ પર છે. અભિષેક શર્મા 42 બોલમાં 70 રન બનાવીને આઉટ થયા. તેમણે 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. વૈભવ સૂર્યવંશી, કુમાર કુશાગ્ર, આયુષ બડોની અને રિંકુ સિંહ પણ પેવેલિયન પરત ફરી ચૂક્યા છે. આ પહેલાં પાકિસ્તાનના હસન નવાઝે 79 રનની ઇનિંગ રમી હતી. ઓપનર માજ સદાકતે 59 અને ફરહાન યુસુફે 56 રન બનાવ્યા. ભારત તરફથી સૂર્યાંશ શેડગે, વિપ્રજ નિગમ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ લીધી.
    Click here to Read More
    Previous Article
    માલપરા હુમલા કેસમાં ન્યાયની માગ સાથે કોળી ઠાકોર સમાજનું સંમેલન:આરોપીઓની ધરપકડ ન થઈ હોવાનો આક્ષેપ; કાર્યવાહી નહીં થાય તો મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય
    Next Article
    23 નવેમ્બરનું અંકફળ:અંક 5ના જાતકોને શુભ સમાચાર મળશે, અંક 9ના લોકોને વેપારમાં નવા સોદા પ્રાપ્ત થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment