Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીલંકા પર ફોલોઓનનો ખતરો મંડરાયો:ટીમે 7 વિકેટ ગુમાવી દીધી, જાડેજા સામે બેટર્સને રમવામાં મુશ્કેલી પડી; SLના સોનલની સતત બીજી ફિફ્ટી

    3 days ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. હાલમાં ટી-બ્રેક પડ્યો છે. પોતાની પહેલી ઇનિંગમાં શ્રીલંકાનો સ્કોર 216/7 છે. ટીમ તરફથી સોનલ દિનુષા અને કેશરા નુવંથા ક્રિઝ પર છે. સોનલ દિનુષાએ સતત બીજી મેચમાં ફિફ્ટી ફટકારી છે. પસિન્દુ સૂરિયાબંડારા પછી નિરોશન ડિકવેલા પણ પેવેલિયન પરત ફર્યો. ડિકવેલાને મોહમ્મદ સિરાજે આઉટ કરીને શ્રીલંકાને સાતમો ઝટકો આપ્યો. આ પહેલાં રવીન્દ્ર જાડેજાએ સૂરિયાબંડારાને 80 રન પર બોલ્ડ કર્યો હતો. શ્રીલંકાએ ત્રીજા દિવસની શરૂઆત 8/2ના સ્કોરથી કરી હતી. આ પહેલાં ભારતે પોતાની પહેલી ઇનિંગ 503/9ના સ્કોર પર ડિક્લેર કરી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Watch: Weightlifting Robot Loses Balance, Crashes Into Judges' Table At World Humanoid Robot Games
    Next Article
    ડુંગળીના ભાવમાં ₹20થી 25નો વધારો, હજી વધુ મોંઘી થશે:બે મહિના સુધી માર સહન કરવો પડી શકે, લોકોએ કહ્યું-ખાંડ પછી હવે ડુંગળી રડાવી રહી છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment