Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ફરી વહીવટી ફેરબદલ:7 GAS અધિકારીઓની બદલી, સુરતના જિલ્લા પુરવઠા અધિકારીની પણ બદલી

    1 day ago

    રાજ્ય સરકારે શુક્રવારે ગુજરાત વહીવટી સેવા (GAS)ના સિનિયર સ્કેલના અધિકારીઓમાં વધુ એક વહીવટી ફેરબદલ જાહેર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર કુલ 7 અધિકારીઓની બદલી અને નવી નિમણૂક કરવામાં આવી છે. બીજી તરફ મહેસૂલ વિભાગે પણ સુરત જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારીની બદલીનો અલગ આદેશ જાહેર કર્યો છે. GADના આદેશ મુજબ મુખ્ય ફેરબદલ મહેસૂલ વિભાગનો અલગ આદેશ મહેસૂલ વિભાગે જાહેર કરેલા આદેશ મુજબ દર્શનકુમાર ડી. શાહની જિલ્લા પુરવઠા અધિકારી, સુરતના પદ પરથી બદલી કરીને વડોદરા ખાતે નાયબ કલેક્ટર (જમીન સુધારણા) તરીકે નિમણૂક કરવામાં આવી છે. સરકારે આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી વર્તમાન હોદ્દાનો ચાર્જ છોડીને નવી જગ્યાએ ફરજ સંભાળવા સૂચના આપી છે. આ વહીવટી ફેરબદલથી વિવિધ જિલ્લાઓમાં વિકાસ અને વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવાનો સરકારનો પ્રયાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ, માંગરોળમાં 22 ઈંચ વરસાદ:22 ગામ સંપર્ક વિહોણા, રાજ્યના 16 અને પંચાયતના 27 રસ્તા બંધ; અમદાવાદમાં વીજળીના ચમકારા સાથે ધીમી ધારે વરસાદ, વઘઈ-અંબિકામાં 14-14 ઈંચ
    Next Article
    જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ, માંગરોળમાં 22 ઈંચ વરસાદ:22 ગામ સંપર્ક વિહોણા, રાજ્યના 16 અને પંચાયતના 27 રસ્તા બંધ; અમદાવાદમાં વીજળીના ચમકારા સાથે ધીમી ધારે વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment