Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણના સોમવારે જળાભિષેક દરમિયાન બિહારમાં 7 મહિલાનાં મોત:12 ઘાયલ, મંદિરમાં કરંટની અફવા ફેલાતા નાસભાગ મચી; લગભગ 50 હજાર શ્રદ્ધાળુઓ એકઠાં થયા હતા

    19 hours ago

    શ્રાવણ સોમવારે બિહારના લખીસરાયના અશોક ધામ મંદિરમાં નાસભાગ મચી ગઈ છે. આ દુર્ઘટનામાં 7 મહિલાઓનાં મોત થયા છે. 12થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અશોકધામ સ્ટેશનથી મંદિર જવાના રસ્તા પર બની હતી. પ્રાથમિક માહિતી મુજબ રાત્રે આ રસ્તા પર વીજળીનો થાંભલો તાર સહિત પડી ગયો હતો. સોમવારે સવારે લગભગ 50 હજાર લોકો લાઇનમાં ઉભા હતા. ત્યારે જ થાંભલામાં કરંટ ફેલાયાની અફવા ફેલાઈ. જેના પછી શ્રદ્ધાળુઓમાં અફરાતફરી મચી ગઈ અને લોકો આમતેમ ભાગવા લાગ્યા. જેમાં બેરિકેડિંગ તૂટી ગયું અને લોકો એકબીજા પર પડી ગયા. સ્થાનિક લોકોએ દટાયેલા લોકોને બહાર કાઢ્યા અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓએ દબાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમને તાત્કાલિક સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    अचानक हंसने और रोने लगीं छात्राएं, अमरावती के स्कूल में 'भूत' का खौफ, दहशत में 600 से अधिक स्‍टूडेंट्स ने छोड़ा हॉस्‍टल
    Next Article
    Rain To Play Spoilsport On Day 3 Of IND vs SL Test? Worrying Forecast Revealed

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment