Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 685 અંક વધીને 73,068 પર બંધ થયો:નિફ્ટી પણ 220 અંક વધીને 22,776 પર પહોંચ્યો, ફાર્મા અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી જોવા મળી

    17 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 6 ઓક્ટોબરે તેજી રહી. સેન્સેક્સ 685 અંક વધીને 73,068 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 220 અંકની તેજી રહી અને તે 22,776 પર બંધ થયો. FMCG, ફાર્મા અને ખાનગી બેંકોના શેરોમાં વધુ ખરીદી જોવા મળી. માર્કેટની સ્થિતિ નિફ્ટીના ટોપ ગેનર નિફ્ટી ટોપ લૂઝર બે કંપનીઓના શેર લિસ્ટ થયા આજે બે કંપનીઓ શાહ ઇન્વેસ્ટર્સ હોમ લિમિટેડ અને SRIT ઇન્ડિયાના શેરનું બજારમાં લિસ્ટિંગ થયું. બંનેનું લિસ્ટિંગ પોઝિટિવ રહ્યું. શાહ ઇન્વેસ્ટર્સ હોમ લિમિટેડ NSE પર ₹171 પર લિસ્ટ, ઇશ્યૂ કિંમત ₹167 NSE પર 2.40% પ્રીમિયમ પર લિસ્ટ BSE પર ₹171 પર લિસ્ટ, ઇશ્યૂ કિંમત ₹167 BSE પર 2.40% પ્રીમિયમ પર લિસ્ટ SRIT ઇન્ડિયા NSE પર ₹144.90 પર લિસ્ટ, ઇશ્યૂ પ્રાઇસ ₹130 NSE પર 11.46% પ્રીમિયમ પર લિસ્ટ BSE પર ₹139.80 પર લિસ્ટ, ઇશ્યૂ પ્રાઇસ ₹130 BSE પર 7.54% પ્રીમિયમ પર લિસ્ટ આજે એશિયન બજારોમાં મિશ્ર કારોબાર રહ્યો અમેરિકન બજારમાં 5 ઓક્ટોબરે તેજી રહી હતી વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 24 હજાર કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની ચોખ્ખી ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં તેજી રહી હતી આ પહેલાં ગઈકાલે એટલે કે 5 ઓક્ટોબરે શેરબજારમાં તેજી રહી હતી. સેન્સેક્સ 473 પોઈન્ટ વધીને 72,382 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 134 પોઈન્ટનો વધારો રહ્યો હતો અને તે 22,556 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    મેદવેદેવનો ખોટો શોટ, મેચ જોઈ રહેલા વ્યક્તિને બોલ વાગ્યો:ચાઇના ઓપનમાંથી ડિસ્ક્વોલિફાય, માફી પણ માંગી; યોકોવિચ ફાઇનલમાં પહોંચ્યો
    Next Article
    'છેડતી થાય તો હેરપિન ભોંકી દો કે જોરદાર કીક મારો':નવરાત્રિ પહેલા બાળકીઓને 'સેલ્ફ ડિફેન્સ'ની તાલીમ અપાઈ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment