Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મનપાની મિલકત વેરા વસૂલાત માટે આક્રમક ઝુંબેશ:રામનવમીની રજામાં પણ રિકવરી ઝુંબેશ, એક જ દિવસમાં 66 લાખની વસૂલાત, 90 મિલકતો સીલ અને 22 કનેક્શન કપાયા

    8 hours ago

    મિલકત વેરાની બાકી વસૂલાત માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે રામનવમી ની જાહેર રજા હોવા છતાં, મનપાના વિવિધ વિભાગોના 250થી વધુ કર્મચારીઓએ રિકવરી ઝુંબેશમાં જોડાઈને બાકીદારો સામે લાલ આંખ કરી હતી, મનપાની રિકવરી ઝુંબેશ દરમિયાન કુલ 90 મિલકતોને સીલ મારવામાં આવ્યા છે અને 22 મિલકતોના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, જાહેર રજાના દિવસે પણ 487 કરદાતાઓએ જાગૃતિ દાખવી કુલ રૂ.66 લાખનો મિલકત વેરો ભરપાઈ કર્યો હતો, આ સાથે જ નાણાકીય વર્ષ 2026-27 ની મનપાની કુલ આવક રૂ.173.55 કરોડ પર પહોંચી છે, નાગરિકોની સુવિધા માટે માર્ચ મહિનાની તમામ જાહેર રજાઓમાં પણ વેરો સ્વીકારવા માટે કેશ બારીઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે, મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે, તેમજ સીલિંગ કે કનેક્શન કપાત જેવી કડક કાર્યવાહીથી બચવા માટે બાકીદારોને વહેલી તકે પોતાનો વેરો ભરપાઈ કરી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં 11 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં ગૃહ વિભાગનો નિર્ણય
    Next Article
    WTO MC14: India Opposes E-Commerce Moratorium Extension, Calls For Urgent Reforms

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment