Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6,4,6,1,6,4:ઈશાન-શ્રેયસે મળીને બ્રેસવેલને 27 રન ફટકારી દીધા; કિશન 61 રન બનાવીને આઉટ થયો

    14 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ આજે હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 10.2 ઓવરમાં 112/2 છે. ટીમ તરફથી કેપ્ટન શ્રેયસ અય્યર અને તિલક વર્મા ક્રિઝ પર છે. ઈશાન કિશન 61 રન બનાવીને આઉટ થયો. એડમ મિલ્નેએ અભિષેક શર્મા (1 રન) અને સંજુ સેમસન (4 રન)ને આઉટ કરાવ્યા. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યર આ સિરીઝમાં પહેલીવાર ટૉસ હાર્યો છે. 15 વર્ષના વૈભવને ફરી તક મળી નથી.
    Click here to Read More
    Previous Article
    Akhilesh Yadav on ED arrest Azam Khan: Azam Khan को हिरासत में लिए जाने पर भड़के अखिलेश | UP News
    Next Article
    વરુણ ધવને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તસવીર શેર કરી:કહ્યું- ભાઈ સાથે ક્યારેય સ્પર્ધા નહોતી, કિયારાને ભાભીજી કહીને આભાર વ્યક્ત કર્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment