Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 609 અંક વધીને 77,496 પર બંધ:નિફ્ટી પણ 182 અંક વધ્યો, ઓટો અને FMCG શેરોમાં વધુ ખરીદી રહી

    2 days ago

    શેરબજારમાં આજે એટલે કે 29 એપ્રિલે તેજી જોવા મળી. સેન્સેક્સ 609 પોઈન્ટ (0.79%)ના ઉછાળા સાથે 77,496 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 182 પોઈન્ટનો ઉછાળો રહ્યો, તે 24,178 પર બંધ થયો. આજે ઓટો, IT, રિયલ્ટી અને FMCG શેરોમાં વધુ ખરીદી જોવા મળી. નિષ્ણાતોના મતે, UAE દ્વારા તેલ ઉત્પાદક દેશોના સંગઠન OPEC અને OPEC+ માંથી બહાર નીકળવાની જાહેરાતની બજાર પર સકારાત્મક અસર જોવા મળી છે. આનાથી OPEC ની ક્રૂડ ઓઇલની કિંમતોને નિયંત્રિત કરવાની શક્તિ નબળી પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં પુરવઠો વધવાથી ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી શકે છે, જેનો સીધો ફાયદો ભારત જેવા મોટા આયાતકાર દેશોને થશે. નિફ્ટી ટોપ ગેનર નિફ્ટી ટોપ લૂઝર એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળ્યો 28 એપ્રિલે અમેરિકી બજારમાં ઘટાડો જોવા મળ્યો 28 એપ્રિલે FII એ 2,104 કરોડ રૂપિયાના શેર વેચ્યા ક્રૂડ ઓઇલ 110 ડોલરથી ઉપર ટ્રેડ કરી રહ્યું છે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 110 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. બજારમાં તેલની મજબૂત માગ અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને લઈને વધેલી ચિંતાને કારણે આ તેજી આવી છે. હોર્મુઝને તેલના સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ રસ્તો માનવામાં આવે છે. ગઈકાલે મંગળવારે સેન્સેક્સ 417 અંક વધ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 28 એપ્રિલે સેન્સેક્સ 417 અંક (0.54%)ના ઘટાડા સાથે 76,887 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 97 અંક (0.40%)નો ઘટાડો રહ્યો, તે 23,996 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Bengal Phase 2 Live: TMC-BJP Clash | धुर्वीकरण पर पड़े वोट बंगाल में अबतक क्या-क्या?|
    Next Article
    'ખુદા ગવાહ' ફેમ ભરત કપૂરનું 80 વર્ષની વયે અવસાન:થોડા દિવસથી પીઢ એક્ટર બીમાર હતા; 'નૂરી', 'ગુલામી' સહિત 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment