Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 600 પોઈન્ટ વધીને 77,500ના સ્તરે પહોંચ્યો:નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો ઉછાળો, તે 24,200ના સ્તરે કારોબાર કરી રહ્યો છે

    11 hours ago

    દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો વચ્ચે સપ્તાહના પહેલા કારોબારી દિવસે આજે (4 મે) ભારતીય શેરબજારમાં તેજી છે. સેન્સેક્સ 600 પોઈન્ટના ઉછાળા સાથે 77,500ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો ઉછાળો છે, તે 24,200ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. એશિયન બજારમાં આજે તેજી રહી 1 મેના રોજ અમેરિકી બજારમાં ઘટાડો રહ્યો હતો ગુરુવારે શેરબજારમાં 583 પોઈન્ટનો ઘટાડો હતો ગુરુવારે, 30 એપ્રિલે ,સેન્સેક્સમાં 583 પોઈન્ટનો ઘટાડો રહ્યો હતો. તે 76,913ની સપાટીએ બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 180 પોઈન્ટ (0.74%)નો ઘટાડો રહ્યો, તે 23,998ના સ્તરે બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Bengal Election Result 2026 : बंगाल के रुझानों में BJP को बहुमत | Breaking news | TMC Vs BJP
    Next Article
    મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી, ત્યાં ચારેય બેઠકો પર BJP આગળ:ભવાનીપુરથી મમતા આગળ, સુવેન્દુ પાછળ; પાનીહાટીથી આરજીકર રેપ પીડિતાની માતાને લીડ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment