Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 600 અંકોનો ઘટાડો:76,300 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 200 અંક નીચે; ઈરાન પર અમેરિકી હુમલાની અસર

    15 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 2 સપ્ટેમ્બરે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 76,300ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 200 પોઈન્ટ નીચે છે, તે 23,850 પર ટ્રેડ થઈ રહ્યો છે. ઓટો, IT, મીડિયા અને રિયલ્ટી શેર્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. દીપા જ્વેલર્સના IPOનો આજે બીજો દિવસ દીપા જ્વેલર્સના IPOનો આજે બીજો દિવસ છે. રોકાણકારો તેમાં 3 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકશે. તેમાં ઓછામાં ઓછા 14,868 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપની આ IPO દ્વારા 459.72 કરોડ રૂપિયા એકત્ર કરવા માગે છે. એશિયન બજારોમાં આજે ઘટાડો 1 સપ્ટેમ્બરના રોજ અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો ઘરેલું રોકાણકારોએ 7 દિવસમાં 14,750 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 1 સપ્ટેમ્બરે શેરબજારમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 13 પોઈન્ટના ઘટાડા સાથે 76,944 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 25 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 24,056 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Nepal Floods LIVE Updates: India Sends 5th Relief Shipment To Flood-Hit Nepal Amid Massive Rescue Effort
    Next Article
    દુઃખી ખેડૂતે દેવી પાસેથી રાજ-પાટને બદલે ભક્તિ માંગી!:દરેક ઇચ્છા પૂરી કરવા માટે બેચેન રહેવું યોગ્ય નથી, મનમાં સંતોષ હશે તો સુખ-શાંતિ જળવાઈ રહેશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment