Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 60 અંક ઘટીને 76,400 પર ટ્રેડિંગ:નિફ્ટીમાં પણ નજીવો ઘટાડો, 24,015 પર આવ્યો; આઇટી અને મેટલ શેરોમાં ખરીદી

    4 days ago

    આજ એટલે કે મંગળવાર, 26 મેના રોજ સેન્સેક્સ 60 પોઈન્ટ (0.08%)ના ઘટાડા સાથે 76,400 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 16 પોઈન્ટ્સ (0.07%)નો ઘટાડો છે, તે 24,015ના સ્તરે આવી ગયો છે. આજના કારોબારમાં IT અને મેટલ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર ગઈકાલે અમેરિકી બજારો તેજી સાથે બંધ થયા હતા વિદેશી રોકાણકારોએ ગઈકાલે ₹822 કરોડના શેર ખરીદ્યા
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: CNG prices up by Rs 2 again amid rising US-Iran tensions
    Next Article
    કર્ણાટકના સીએમ અને નાયબ મુખ્યમંત્રીની આજે રાહુલ-ખડગે સાથે મીટિંગ:મુખ્યમંત્રી બદલવાની અટકળો; સિદ્ધારમૈયા બોલ્યા- હાઈકમાન્ડે બોલાવ્યો છે, એટલે આવ્યો છું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment