Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહી ફાઉન્ડેશને વૃદ્ધાશ્રમના 60 વડીલોને ભેટ આપી:દિવાળી નિમિત્તે 101 કિલો રાશન, સ્ટીલનાં વાસણો અને ટાવર ફેન આપ્યાં

    7 hours ago

    અમદાવાદના રાહી ફાઉન્ડેશને દિવાળી નિમિત્તે ગાંધીનગરના મગોડીમાં આવેલા રાહેલબા વૃદ્ધાશ્રમના 60 વડીલોને રાશન, સ્ટીલનાં વાસણો અને ટાવર ફેન ભેટ આપ્યાં. વડીલો સાથે તહેવારની શુભેચ્છાઓની આપ-લે પણ કરી હતી.રાશનમાં 19 કિલો તેલ, 20 કિલો ઘઉંનો લોટ, 15 કિલો ચણાની દાળ, ચોખા, મગની દાળ, તુવેરદાળ, મરચું, ધાણાજીરું, હળદર, મીઠું, ચા, ખાંડ અને ગોળ મળીને કુલ 101 કિલો સામગ્રી હતી. રસોડા માટે ડોલ, પવાલી, અલગ-અલગ સાઇઝના ડબ્બા, થાળી, વાટકી અને ઘડા સહિતનાં નવા સ્ટીલનાં વાસણો પણ આપ્યાં હતાં. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, દિલીપ પરીખ, ઇન્દિરા જીતેન્દ્ર ગાંધી અને માર્કંડભાઈ હાજર રહ્યા હતા. દાતા પાસેથી સ્ટીલનાં વાસણો મેળવવામાં ભદ્રેશ પટેલ અને સ્નેહા નીસાંક પટેલે મદદ કરી હતી. વૃદ્ધાશ્રમનાં સંચાલક નિર્મળાબેન અને સતિષભાઈએ સમગ્ર વ્યવસ્થા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Ranbir Kapoor की Ramayana पर भड़के Mahabharat के कृष्ण Nitish Bhardwaj |Sai Pallavi |Yash |Bollywood
    Next Article
    "World Full Of Katappas": Piyush Goyal On Why India Stands Out On Trust

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment