Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગામી 6 મહિનામાં થિયેટરો બનશે IMAX હબ:ક્રિસ્ટોફર નોલાનની 'ધ ઓડિસી' સહિત 10 મોટી ફિલ્મો રિલીઝ થશે, 16 હજાર કરોડથી પણ વધુ બજેટ

    19 hours ago

    હોલિવૂડ ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલાનની આગામી ફિલ્મ 'ધ ઓડિસી' 17 જુલાઈએ રિલીઝ થવાની છે, ભારતમાં ફિલ્મની આઇમેક્સ ટિકિટોની એડવાન્સ બુકિંગ ખુલતા જ દર્શકોએ રેકોર્ડ સ્તરે સીટો બુક કરી લીધી છે. રિલીઝના લગભગ 1 મહિના પહેલા જ ભારતમાં આ ફિલ્મના 1.5 લાખ ટિકિટ વેચાઈ ચૂકી છે. નોલાનની અગાઉની બ્લોકબસ્ટર ફિલ્મ 'ઓપનહાઇમર'એ 2023માં બુકિંગ શરૂ થવાના આ જ તબક્કામાં 65 હજાર ટિકિટ વેચી હતી. 'ધ ઓડિસી' ઇતિહાસની પહેલી એવી ફિલ્મ પણ છે, જે સંપૂર્ણપણે આઇમેક્સ કેમેરા પર શૂટ થઈ છે. તે ગ્રીક કવિ હોમરની પ્રસિદ્ધ મહાકાવ્ય રચના પર આધારિત છે. વાર્તા ટ્રોય યુદ્ધ પછી ઇથાકાના રાજાની યાત્રા દર્શાવે છે. IMAX ફિલ્મો વિશે જાણો એવેન્જર્સ-ડ્યુનના નવા ભાગો... નોલાન લાવી રહ્યા છે તેમની સૌથી મોંઘી ફિલ્મ હોલીવુડ હવે પ્રીમિયમ સ્ક્રીન અનુભવ પર દાવ લગાવી રહ્યું છે. 'ધ ઓડિસી', 'એવેન્જર્સ', 'ડ્યુન', 'સુપરગર્લ' અને 'ટોય સ્ટોરી-5' જેવી ફિલ્મો સહિત માત્ર 10 મોટી રિલીઝનું સંયુક્ત બજેટ ₹16 હજાર કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહ્યું છે. સૌથી મોંઘી ફિલ્મોમાં 'એવેન્જર્સ' અને 'ધ ઓડિસી'નો સમાવેશ થાય છે, જેમનું બજેટ અનુક્રમે ₹3,400 કરોડ અને ₹2,100 કરોડ રૂપિયાની આસપાસ છે. 2026ની સૌથી ચર્ચિત ફિલ્મો આગામી 6 મહિનામાં લગભગ 13 એવી ફિલ્મો આવવાની છે, જે IMAX અનુભવ આપશે. તેમાંથી કેટલીક પ્રખ્યાત ફિલ્મો આ છે.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: A new Middle East? Trump’s deal faces tests and doubts
    Next Article
    હરિદ્વારમાં 76.5 લાખ શ્રદ્ધાળુઓએ ગંગા સ્નાન કર્યું:સોમવતી અમાસ પર ભક્તોનો મહાસાગર ઉમટ્યો, કુંભ-2027ની તૈયારીઓની થઈ મોટી કસોટી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment