Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં જુગાર રમતા 6 લોકો ઝડપાયા:A ડિવિઝન પોલીસના દરોડામાં રૂ. 4.34 લાખ રોકડા, 5 મોબાઇલ અને ગંજીપાનાં સહિત રૂ. 4,51,600નો સામાન જપ્ત

    3 days ago

    ભુજ શહેરમાં A ડિવિઝન પોલીસે જુગારના અડ્ડા પર દરોડો પાડી 6 લોકોને ઝડપી પાડ્યા. પોલીસે રૂ. 4,34,600 રોકડા, 5 મોબાઇલ અને ગંજીપાનાં સહિત કુલ રૂ. 4,51,600નો સામાન જપ્ત કર્યો. આ મામલે ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી-પાર્ટ ગુનો રજિસ્ટર નંબર 1097/2026 હેઠળ ગુજરાત જુગારધારા અધિનિયમની કલમ 12 મુજબ ગુનો નોંધાયો છે. ઝડપાયેલા લોકોમાં જગદિશ પ્રેમજીભાઈ ચુડાસમા (ઉં.વ. 61), રમેશભાઈ નારાણદાસ ગોઢિયા (ઉં.વ. 70), ગૌરાંગ મહેન્દ્રભાઈ રામાવત (ઉં.વ. 42), પરાગ અરવિંદભાઈ ચૌહાણ (ઉં.વ. 45), ભાવિક સૈલેશભાઈ રાજગોર (ઉં.વ. 45) અને સોભનાબેન મહેન્દ્રભાઈ સોલંકી (ઉં.વ. 62)નો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, તેઓ ભુજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રહે છે. દરોડા દરમિયાન જપ્ત કરાયેલા 5 મોબાઇલની અંદાજિત કિંમત રૂ. 17,000 છે. રોકડ અને અન્ય સામાનની કુલ કિંમત રૂ. 4,51,600 છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં કેમ્પમાં 81 બોટલ રક્ત એકત્ર થયું:GNRFએ રેડ ક્રોસને આપ્યું; રક્ત ઓપરેશનના દર્દીઓ અને થેલેસેમિયા પીડિત બાળકો માટે
    Next Article
    Anirudh Ravichander Blushes As Fans Chant Kavya Maran's Name At Chennai Event Ahead Of Greece Wedding

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment