Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલેજ રેલવે સ્ટેશન પર વરલી મટકાનો જુગાર રમતા 6 ઝડપાયા:25,030 રૂપિયાના મુદ્દામાલ સાથે ભરૂચ રેલવે પોલીસે કાર્યવાહી કરી

    7 hours ago

    ભરૂચ રેલવે પોલીસે પાલેજ રેલવે સ્ટેશન પર વરલી મટકાનો જુગાર રમતા છ લોકોને પકડ્યા છે. પોલીસે તેમની સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી કુલ 25,030 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસ ટીમ પાલેજ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે પ્લેટફોર્મ નંબર 2/3 પર જાહેર જગ્યામાં કેટલાક લોકો જુગાર રમતા જોવા મળ્યા. પોલીસે તરત જ છ લોકોને પકડી લીધા. તપાસમાં આરોપીઓ પાસેથી 17,030 રૂપિયા રોકડા અને 8,000 રૂપિયાના ચાર મોબાઈલ ફોન મળ્યા. ભરૂચ રેલવે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે. પોલીસે જણાવ્યું કે, પશ્ચિમ રેલવે વિભાગની 'મિશન સેફ સ્ટેશન' સૂચનાઓ હેઠળ આ કાર્યવાહી કરાઈ છે. તેનો હેતુ દારૂબંધી અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવાનો છે.
    Click here to Read More
    Previous Article
    8 ઓક્ટોબરનું અંકફળ:અંક 3 અને 5ના જાતકો માટે પ્રગતિ અને સુખનો દિવસ; અંક 1 અને 9ના લોકો માટે મિશ્ર સંકેત
    Next Article
    “पुलिस ने मुझे बुरी तरह नोचा…” Priyanka Gandhi का Delhi Police पर बड़ा आरोप | Delhi Protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment