Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા જિલ્લાના 6 તાલુકામાં ધોધમાર વરસાદ:એક કલાકમાં 1 ઇંચ વરસ્યો, કપાસ-તુવેર સહિતના પાકને નવું જીવન મળ્યું

    6 hours ago

    નર્મદા જિલ્લામાં શનિવારે સવારથી વાતાવરણ વરસાદી બન્યું હતું. સાંજના સમયે ગાજવીજ સાથે જિલ્લાના છ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. સાગબારા, ડેડીયાપાડા, ચીકદા અને રાજપીપળા વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો. સાંજના સમયે માત્ર એક કલાકમાં લગભગ 1 ઇંચ વરસાદ પડ્યો. આ કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી જોવા મળી. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી પહોંચ્યું. કપાસ, તુવેર સહિતના પાકોને રાહત મળી છે. ખેડૂતોને લાગી રહ્યું છે કે વરસાદથી પાકને નવું જીવન મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    માયાવતી ભત્રીજી દીપિકાને સોંપી શકે છે પાર્ટીની કમાન:કહ્યું- આકાશ-ઈશાનને કોઈ પદ નહીં આપું; હું અપરિણીત, મજબૂરીમાં ભાઈને સાથે રાખ્યો
    Next Article
    માંજલપુરમાં નવી બનતી બિલ્ડિંગના 12મા માળેથી કૂદીને યુવાને જીવન ટૂંકાવ્યું:34 વર્ષીય રોહન નાર્વેકરનું ઘટનાસ્થળે જ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment