Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં પીએમનું સંબોધન:મોદીએ કહ્યું- ભારત 5Gની દિશામાં આગળ વધી રહ્યું છે; સમિટમાં 100થી વધુ દેશોના દોઢ લાખ લોકો સામેલ થશે

    17 hours ago

    ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસનો આજે બીજો દિવસ છે. એશિયાના આ સૌથી મોટા ટેક ઇવેન્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું. મોદીએ સંબોધન કરતા દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. મોદીએ નાના પાટેકરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું ગઈકાલે દેશસેવા કરતાં કરતાં 25 વર્ષ પૂર્ણ થયા. હું સૌનો આભાર વ્યક્ત કરું છું. આ સંયોગ છે કે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસને 10 વર્ષ પૂર્ણ થયાં છે. ગર્વની વાત છે કે જીએસએમએ બોર્ડની બેઠક માટે ભારતની પસંદગી કરવામાં આવી. આજે સવારે સમાચાર આવ્યા કે જાણીતા અભિનેતા નાના પાટેકર હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેઓ સુપર સ્ટાર હતા, જેમણે પોતાના પાત્રો દ્વારા દર્શકોનાં દિલ જીતી લીધાં. મોદીએ નાના પાટેકરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમાં 6જી ટેક્નોલોજી દર્શાવવામાં આવશે. આ પછી દેશના ઉદ્યોગપતિઓ કી-નોટ સ્પીચ આપશે. તેમાં રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણી, ભારતી એન્ટરપ્રાઇઝિસના ચેરમેન સુનીલ ભારતી મિત્તલ અને આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા સામેલ છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર ટેલિકોમ અને ડિજિટલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવી નીતિઓ, ભાગીદારી અને રોકાણની તકો સાથે જોડાયેલી ઘણી મોટી જાહેરાતો કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    Harshita Tomar Eyes LA Olympics Berth After Second Asian Games Sailing Bronze
    Next Article
    દુષ્કર્મીની ભૂમિકા ઓફર થતાં નાના પાટેકરે ડિરેક્ટરને ગાળો ભાંડી:કારગીલ યુદ્ધમાં જોડાવા રક્ષા મંત્રીને ફોન કર્યો, થિયેટરમાં પ્રેક્ષકોએ ફેંકેલા જૂતાંને 'સન્માન' ગણીને સાચવતા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment