Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ વિદેશી બચાવ ટીમો પાસેથી મદદ લેવા સંમત થયું:પૂરથી અત્યાર સુધીમાં 579 લોકોનાં મોત, 320 ભારતીયો સહિત 1900થી વધુ ગુમ

    1 day ago

    નેપાળ સરકારે વિદેશી બચાવ ટીમો અને નિષ્ણાતોની મદદ લેવાને મંજૂરી આપી દીધી છે. સરકારે પહેલાં વિદેશી સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમોને મંજૂરી નહીં આપવાની વાત કહી હતી, પરંતુ હવે ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાના નિષ્ણાતોની સીમિત મદદ લેવામાં આવશે. આ ટીમોને ટનલ રેસ્ક્યુ, DNA તપાસ અને મૃતદેહોની ઓળખ માટે લગાવવામાં આવશે. પૂરથી રસૂવા અને નુવાકોટના 14 હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પ્રભાવિત થયા છે. ઘણી સુરંગોમાં ફસાયેલા લોકોનો હજુ સુધી પત્તો લાગી શક્યો નથી. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, પૂરમાં 579 લોકોનાં મોત થયા છે. જ્યારે 1,900થી વધુ લોકો ગુમ અથવા સંપર્ક બહાર છે. તેમાં 320 ભારતીય નાગરિકો પણ સામેલ છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચીન તરફ લગભગ 400 ભારતીયો ફસાયેલા છે, પરંતુ બધા સુરક્ષિત છે. ભારત તેમના સુરક્ષિત સ્વદેશ પરત ફરવા માટે ચીની અધિકારીઓના સંપર્કમાં છે. આ ઉપરાંત 153 ભારતીયો ચીનથી સુરક્ષિત નેપાળ પહોંચી ચૂક્યા છે. નેપાળમાં ભૂકંપ સંબંધિત 3 તસવીરો પહાડ પરથી ઉતરતી નદીએ તબાહી મચાવી-3 તસવીરો જીવ બચાવવા દોડતા લોકો- 2 તસવીરો પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    RSS पर हमलावर राहुल, क्या कुछ नहीं कहा भाषण में
    Next Article
    DIAL 112 પ્રોજેક્ટ હેઠળ પાટનગરમાં 37 જગ્યાઓ મંજૂર:રાજ્યભરમાં 3 હજાર કાયમી જગ્યાઓ ભરાશે, ગાંધીનગરમાં કાયદો-વ્યવસ્થાની સુરક્ષા વધુ મજબૂત થશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment