Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 568 અંક વધીને 76071 પર બંધ થયો:નિફ્ટી પણ 172 અંક વધીને 23581 પર પહોંચ્યો, મેટલ અને ઓટો શેર્સમાં ખરીદી રહી

    3 days ago

    શેરબજારમાં આજે એટલે કે 17 માર્ચે તેજી જોવા મળી. સેન્સેક્સ 568 પોઈન્ટના ઉછાળા સાથે 76,071 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 172 પોઈન્ટનો વધારો રહ્યો, તે 23,581 પર બંધ થયો. આજે એનર્જી, બેન્કિંગ અને ઓટો શેરોમાં તેજી જોવા મળી. એશિયન બજાર અપડેટ GSP ક્રોપ સાયન્સના IPOમાં રોકાણની તક એગ્રોકેમિકલ કંપની GSP ક્રોપ સાયન્સનો IPO 16 માર્ચથી ખુલ્લો મુકાયો છે. તેમાં સામાન્ય રોકાણકારો 18 માર્ચ સુધી પૈસા રોકી શકશે. કંપની આ મેઈનલાઈન ઈશ્યુ દ્વારા ₹400 કરોડ એકત્ર કરવા માંગે છે. તેમાં ઓછામાં ઓછા 14,720 રૂપિયા રોકવા પડશે. અમેરિકી બજારમાં 16 માર્ચે ઘટાડો જોવા મળ્યો ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા ગઈકાલે એટલે કે 16 માર્ચે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 938 પોઈન્ટના ઉછાળા સાથે 75,502 ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 257 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 23,408 ના સ્તરે બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    India would have looked very different if Bhagat Singh were first PM: Mann
    Next Article
    Hrithik Roshan said no to Saif Ali Khan’s Hum Tum role, wasn’t sure of Main Prem Ki Diwani Hoon: Kunal Kohli

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment