Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળથી 55 કિમી દૂર તિબેટમાં 5ની તીવ્રતાનો ભૂકંપ:એક અઠવાડિયા પહેલા પૂર-ભૂસ્ખલનથી તબાહી મચી હતી; અત્યાર સુધીમાં 1273 લોકોના મોત

    22 hours ago

    નેપાળ સરહદથી લગભગ 55 કિલોમીટર દૂર તિબેટમાં ગુરુવારે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના જોશીમઠથી લગભગ 128 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું અને તેની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી. ભૂકંપ જમીનની સપાટીથી ઘણી ઓછી ઊંડાઈએ આવ્યો. આવા ભૂકંપ વધુ નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે તેમની ભૂકંપીય ઊર્જા સપાટી સુધી ઝડપથી પહોંચે છે અને રસ્તામાં ઓછી નબળી પડે છે. જોકે, હાલમાં ભૂકંપથી કોઈ નુકસાન કે લોકોના ઘાયલ થવાના સમાચાર નથી. આ ભૂકંપ એવા સમયે આવ્યો છે, જ્યારે 26 ઓગસ્ટે તિબેટ અને નેપાળમાં આવેલા પૂર અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી હતી. આ આફતમાં અત્યાર સુધીમાં કુલ 1273 લોકોના મોત થયા છે. જેમાં નેપાળમાં 1252 અને તિબેટમાં 21 લોકોના જીવ ગયા છે. નેપાળ દુર્ઘટના સંબંધિત 5 તસવીરો… સમાચાર સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    'જરા હુક્કો પીને આવું છું..!':રિષભ પંત સાથે પ્રાઇવેટ પાર્ટીમાં દેખાયો ધોની; વીડિયો વાઇરલ થતાં ફેન્સના અલગ-અલગ રિએક્શન આવ્યા
    Next Article
    ભારતને બદલે ચીન પાસેથી મોંઘી વીજળી ખરીદી રહ્યું છે બાંગ્લાદેશ:બમણી કિંમત ચૂકવી રહ્યા છે, નિર્ણયને લઈને દેશમાં વિરોધ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment