Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં પૂરથી તબાહી, 55 મોત:માનસરોવર યાત્રા પર ગયેલા 384 યાત્રીઓ ગુમ, પાવર પ્લાન્ટ-પુલ તૂટ્યા, 5 હાથી તણાઈને યુપી પહોંચ્યા; ફરીથી પૂરનો ખતરો

    15 hours ago

    નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. સવારે 9 વાગ્યે તિબેટની દિશામાંથી ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવ્યો જેમાં ઘણા વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા. નેપાળી મીડિયા અનુસાર, અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. નેપાળના પર્યટન વિભાગ અનુસાર 500થી વધુ લોકો ગુમ છે. આમાં 105 ભારતીયો સહિત 291 વિદેશી પર્યટકોનો સમાવેશ થાય છે. નેપાળી અધિકારીઓ અનુસાર, ફરી એકવાર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે જે ગ્લેશિયલ તળાવ ફાટવાથી અચાનક પૂર આવ્યું હતું, ત્યાં હજુ પણ લગભગ 7 મીટર ઊંચો પાણીનો બંધ બનેલો છે. તે ગમે ત્યારે તૂટી શકે છે. નેપાળમાં આવેલા પૂરની 7 તસવીરો
    Click here to Read More
    Previous Article
    ‘Regional reporters once showed enterprise, but became part of pack reporting’
    Next Article
    ઘસમસતું પાણી આવ્યું ને બધું સાફ થઈ ગયું:કુદરતનું રૌદ્ર સ્વરૂપ, જળપ્રલયની ચપેટમાં નેપાળ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment