Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદીગઢ ટેસ્ટઃ અફઘાનિસ્તાન સામે ભારતનો સ્કોર 540 પાર:સુંદર-કુલદીપ ક્રીઝ પર; ગિલ 126, પંત 81 રન બનાવી આઉટ, સલીમે 6 વિકેટ લીધી

    1 week ago

    ભારતે અફઘાનિસ્તાન સામે ચંદીગઢ ટેસ્ટમાં મજબૂત શરૂઆત કરી છે. તેણે પ્રથમ દાવમાં 7 વિકેટે 540 રન બનાવ્યા છે. વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ ક્રીઝ પર છે. રવિવારે મેચનો બીજો દિવસ છે. મોહમ્મદ સિરાજ 12 બોલમાં 22 રન બનાવીને આઉટ થયા. તેમને મોહમ્મદ સલીમે બોલ્ડ કર્યા. સલીમને છઠ્ઠી વિકેટ મળી છે. તેમણે ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત એક ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપી છે. લંચ પહેલાં હશમતુલ્લાહ શાહિદીએ પંત (81 રન)ને પેવેલિયન મોકલ્યો. ભારતે 368/3ના સ્કોરથી દિવસની શરૂઆત કરી. મેચ સ્કોરબોર્ડ મેચની પળેપળની અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Salim Kumar death: Jayaram, Dileep, VD Satheesan pay last respects to actor
    Next Article
    અમેરિકામાં નકલી પિત્ઝા ઓર્ડરના બહાને ભારતીય યુવકની હત્યા:તેલંગાણાનો અંશુલ ડિલિવરી આપવા પહોંચ્યો હતો; પરિવારનો આરોપ- ષડયંત્ર રચીને ગોળી મારી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment