Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલ ટૉપર બની:લખનઉને 54 રને હરાવ્યું; પ્રિયાંશે 93, કોનોલીએ 87 રન ફટકાર્યા

    1 day ago

    પંજાબ કિંગ્સે IPLમાં સતત પાંચમી જીત મેળવી છે. ટીમે રવિવારની બીજી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 54 રનથી હરાવ્યું. દિવસની પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સએ રાજસ્થાન રોયલ્સને 4 વિકેટથી હરાવ્યું હતું. ન્યૂ ચંદીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 7 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. આ સીઝનનો આ હાઇએસ્ટ સ્કોર રહ્યો છે. જવાબમાં લખનઉની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ પર 200 રન જ બનાવી શકી હતી.
    Click here to Read More
    Previous Article
    PBKS vs LSG IPL 2026 LIVE Score: Punjab beat Lucknow by 54 runs in Mullanpur
    Next Article
    Aronyak Ghosh finally becomes India’s 95th GM, four years after his first norm

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment