Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયન ગેમ્સ- જાપાનની ધડાધડ વિકેટો પડી:ઈન્ડિયન વુમન્સ ટીમ સામે સ્કોર 52/6, શ્રી ચરણીએ સતત બે બોલ પર વિકેટ લીધી

    8 hours ago

    ભારત અને જાપાન વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટની પહેલી મેચ જાપાનના આઈચીમાં રમાઈ રહી છે. એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ટીમે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જાપાનનો સ્કોર 18.2 ઓવરમાં 56/8 છે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ટીમે 2023 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટીમ આઠમી વખત મહિલા એશિયા કપ જીતીને અહીં પહોંચી છે. બંને ટીમની પ્લેઇંગ-11 ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, ભારતી ફુલમાળી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, જી કમલિની, શ્રેયંકા પાટીલ, શ્રી ચરણી, નંદની શર્મા અને ક્રાંતિ ગૌડ. જાપાન: હરુના ઇવાસાકી, અકારી નિશિમોરા કાનો (વિકેટકીપર), માઈ યાનાગીડા (કેપ્ટન), એરિકા ઓડા, અહિલ્યા ચંદેલ, શિમાકો કાતો, અકાયા કાતો-સ્ટેફોર્ડ, અયૂમી ફૂજીકાવા, હિનાસે ગોતો, એરિકા તોગુચી ક્વિન અને નોનોહા યાસુમોટો. મેચ સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચતા રહો…
    Click here to Read More
    Previous Article
    DUSU Election: ABVP या NSUI, वोटिंग से पहले डीयू के छात्रों ने बताई अपने मन की बात
    Next Article
    જાપાનમાં વ્યાજદર 31 વર્ષમાં સૌથી વધુ:કેન્દ્રીય બેંકે તેને 1%થી વધારીને 1.25% કર્યો; મોંઘવારી અને ઘટતા યેનને સંભાળવાનો પ્રયાસ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment