Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી':ડાકોર, દ્વારકા અને શામળાજીમાં ભગવાન શ્રીકૃષ્ણનો 5253મો જન્મોત્સવ ઉજવાયો, ભક્તો ભાવવિભોર

    1 day ago

    આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન ઉત્સવે સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં ભક્તિનો માહોલ છવાયો છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના તમામ ધામોમાં સવારથી જ મંગળા આરતી, ખુલ્લા પડદે પંચામૃત સ્નાન અને વિશેષ શૃંગાર કરાયા હતા. જગતના નાથના 5253મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી 12ના ટકોરે કરાઈ હતી. 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી' નાદ સાથે ગુજરાત તમામ મંદિર ગુંજી ઉઠ્યા હતા. જન્માષ્ટમીએ કરો દ્વારકાધીશના દર્શન: શ્રીકૃષ્ણને જળ, પંચામૃતનો અભિષેક કરો, આરતી ઉતારી માખણ-મિસરી પણ ચઢાવો વહેલીસવારથી હકડેઠઠ મેદની વચ્ચે ભક્તો કાળિયા ઠાકોરના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આખા દિવસના ધાર્મિક વિધિ-વિધાનો બાદ હવે તમામ શ્રદ્ધાળુઓ બરાબર મધરાતે 12 વાગ્યાના દિવ્ય ક્ષણની આવી પહોંચી હતી, મધરાતે 12 વાગ્યે ભગવાનનો જન્મ થતાં જ 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના ગગનભેદી નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા. જાણો પૂજાનું મુહૂર્ત, વિધિ અને મંત્રો; કાનુડાની વાંસળી, મોરપંખ અને સુદર્શન ચક્રનું પૌરાણિક રહસ્ય આ પણ વાંચો, પુરીમાં ભગવાન જગન્નાથ કાન્હાને જન્મ આપશે આ પણ વાંચો, શ્રીકૃષ્ણ દ્વારકા છોડીને પ્રભાસમાં કેમ વસ્યા?:મહાભારતની આ કથામાં છુપાયેલું છે જીવનનું સાચું રહસ્ય
    Click here to Read More
    Previous Article
    'યુનિવર્સિટીને રાજકીય અખાડો બનાવવાની શરૂઆત ', VIDEO:'ગ્રાઉન્ડ ખોદી નાખ્યું, 100 કરોડની ગ્રાંટ આપીને જજો', MSUના મેદાનમાં મોદીના કાર્યક્રમના વિરોધ પર વિદ્યાર્થીઓએ શું કહ્યું?
    Next Article
    'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી':ડાકોર, દ્વારકા અને શામળાજીમાં ભગવાન શ્રીકૃષ્ણનો 5253મો જન્મોત્સવ ઉજવાયો, ભક્તો ભાવવિભોર, આતશબાજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment