Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન શ્રીકૃષ્ણનો 5253મો જન્મોત્સવ:જગતના નાથના અવતરણની ગણતરીની ઘડીઓ નજીક; દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ભક્તો ભાવવિભોર

    1 day ago

    આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન ઉત્સવે સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં ભક્તિનો માહોલ છવાયો છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના તમામ ધામોમાં સવારથી જ મંગળા આરતી, ખુલ્લા પડદે પંચામૃત સ્નાન અને વિશેષ શૃંગાર સાથે 5253મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. જન્માષ્ટમીએ કરો દ્વારકાધીશના દર્શન: શ્રીકૃષ્ણને જળ, પંચામૃતનો અભિષેક કરો, આરતી ઉતારી માખણ-મિસરી પણ ચઢાવો હકડેઠઠ મેદની વચ્ચે ભક્તો કાળિયા ઠાકોરના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આખા દિવસના ધાર્મિક વિધિ-વિધાનો બાદ હવે તમામ શ્રદ્ધાળુઓ બરાબર મધરાતે 12 વાગ્યાના દિવ્ય ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જ્યારે મધરાતે 12ના ટકોરે ભગવાનનો જન્મ થશે અને 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના ગગનભેદી નાદથી સમગ્ર હરિધામો ગૂંજી ઊઠશે. જાણો પૂજાનું મુહૂર્ત, વિધિ અને મંત્રો; કાનુડાની વાંસળી, મોરપંખ અને સુદર્શન ચક્રનું પૌરાણિક રહસ્ય આ પણ વાંચો, પુરીમાં ભગવાન જગન્નાથ કાન્હાને જન્મ આપશે આ પણ વાંચો, શ્રીકૃષ્ણ દ્વારકા છોડીને પ્રભાસમાં કેમ વસ્યા?:મહાભારતની આ કથામાં છુપાયેલું છે જીવનનું સાચું રહસ્ય
    Click here to Read More
    Previous Article
    Power Supply Disruption: Test Triggers Electrical Fault, Halting NTPC Korba Operations
    Next Article
    Ranbir Kapoor, Alia Bhatt, Vicky Kaushal Wrap Sanjay Leela Bhansali's Love & War Shoot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment