Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂયોર્કના મેડિસન ગાર્ડનમાં ભાગવતનું સંબોધન શરૂ:કાર્યક્રમમાં લગભગ 5000 લોકો સામેલ; ટાઇમ્સ સ્ક્વેર પર RSS ચીફની તસવીરો લાગી

    8 hours ago

    RSS ચીફ મોહન ભાગવત ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. આનું આયોજન અમેરિકન હિન્દુઝ ફોર એંગેજમેન્ટ એન્ડ ડાયલોગ (AHEAD) કરી રહ્યું છે. આ આયોજન રાખડીના અવસરે થઈ રહ્યું છે. તેમાં 5,000થી વધુ ભારતીય મૂળના અમેરિકનો સામેલ થયા છે. પારંપરિક ભારતીય લોક કળાની પ્રસ્તુતિઓ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ. આ પહેલાં ન્યૂયોર્કના ફેમસ ટાઇમ્સ સ્ક્વેરના બિલબોર્ડ પર RSS ચીફની તસવીરો બતાવવામાં આવી હતી. ભાગવત 25 ઓગસ્ટે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. RSSના 100 વર્ષ પૂરા થવાના અવસરે તેઓ અમેરિકા, કેનેડા અને બ્રિટનના પ્રવાસે છે. ભાગવતના કાર્યક્રમ સાથે જોડાયેલી 3 તસવીરો… ન્યૂયોર્કમાં ભાગવતના કાર્યક્રમ સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચે લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    पंजाब चुनाव: अंदरूनी झगड़े बन रहे बीजेपी की सबसे बड़ी कमजोरी
    Next Article
    Live: Mohan Bhagwat In New York, Speaks AT Mega RSS Event

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment