Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદીગઢ ટેસ્ટઃ અફઘાનિસ્તાન સામે ભારત 500 રન પાર:સુંદર-સુથાર ક્રીઝ પર; પંત 81, ગિલ 126 રન બનાવીને આઉટ, સલીમે 4 વિકેટ લીધી

    1 week ago

    ભારતે અફઘાનિસ્તાન સામે ચંદીગઢ ટેસ્ટમાં મજબૂત શરૂઆત કરી છે. પ્રથમ ઇનિંગ્સમાં 6 વિકેટે 502 રન બનાવ્યા છે. વોશિંગ્ટન સુંદર અને માનવ સુથાર અણનમ છે. રવિવારે મેચનો બીજો દિવસ છે. લંચ પહેલા પંત 81 રન બનાવીને આઉટ થયો. તેને હશમતુલ્લાહ શાહિદીએ અઝમતુલ્લાહ ઉમરઝાઈના હાથે કેચ કરાવ્યો. મોહમ્મદ સલીમે ધ્રુવ જુરેલ (19 રન) અને કેપ્ટન શુભમન ગિલ (126 રન) ને આઉટ કર્યા. સલીમ 4 વિકેટ લઈ ચૂક્યો છે. ભારતે 368/3 ના સ્કોરથી દિવસની શરૂઆત કરી. મેચ સ્કોરબોર્ડ મેચની પળેપળની અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Law student dies, woman hospitalised after falling ill at music event in Mumbai’s Worli
    Next Article
    ખાડી પૂરની કાયમી સમસ્યા નિવારવા સુરત મનપા સજ્જ:પ્રફુલ પાનશેરીયાએ પુણાના નીચાણવાળા વિસ્તારોમાં 'એમ્ફિબિયસ મશીન'થી ચાલતી સફાઈનું જાત નિરીક્ષણ કર્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment