Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 500 પોઈન્ટથી વધુની તેજી:77,400 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી પણ 100 પોઈન્ટ વધ્યો; IT અને બેન્કિંગ શેર્સમાં વધુ ખરીદી

    3 days ago

    શેરબજારમાં આજે એટલે કે 20 ઓગસ્ટે તેજી છે. સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 77,400 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 100થી વધુ પોઈન્ટનો ઉછાળો છે, તે 24,200 પર કારોબાર કરી રહ્યો છે. આજે IT અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો 19 ઓગસ્ટે અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો ઘરેલું રોકાણકારોએ 7 દિવસમાં 12,011 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 19 ઓગસ્ટે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 326 પોઈન્ટના ઘટાડા સાથે 76,910 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 77 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો, તે 24,078 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    'Fine Shit' पर गुरु रंधावा ने ट्रोलर्स की बोलती बंद, रिलीज किया स्वैग से भरा 'मर्जी; बोले- 'अपनी टेबल खुद बनाते हैं'
    Next Article
    અમેરિકામાં વસતા ભારતીયો પર લટકતી તલવાર:15 દિવસમાં 5200 લોકોને ડિપોર્ટ કર્યા, કેનેડા પણ 1500 ભારતીય વિદ્યાર્થીઓને કાઢી મુકશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment