Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો:500થી વધુ ઝાડા-ઉલટીના કેસ, 30થી 40 લોકો ખાનગી હોસ્પિટલમાં દાખલ

    1 day ago

    અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં અને ગોતા વોર્ડમાં આવતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ઝાડા- ઉલટીના કેસો વધ્યા. એકસાથે 100 વધુ ઝાડા ઉલટી ના કેસો સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક સોસાયટીના બે મહિલાને 108 એમ્બ્યુલન્સની મદદથી દાખલ કરવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આસપાસની ખાનગી હોસ્પિટલમાં 30થી 40 લોકો દાખલ છે.મ્યુનિસિપલ કોર્પોરેશનનું પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થતા લોકો હેરાન પરેશાન થયા છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે. 500 લોકો બીમાર હોવાનો સ્થાનિકોનો દાવો મળતી માહિતી મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં અને ગોતા વોર્ડમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં શુક્રવારથી પીવાના પાણી મિક્સ થવાના કારણે રોગચાળો ફેલાયો છે. સ્થાનિક સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ અંદાજે 500 લોકો ઝાડા ઉલટીના કારણે બીમાર થયા છે. ચાર દિવસથી લોકો બીમાર છે છતાં પણ કોઈ અધિકારી કે નેતા જોવા માટે આવ્યા નથી અમારે બહારથી પાણીના બાટલા મંગાવીને લાવવા પડે છે.
    Click here to Read More
    Previous Article
    'કાલા હિરણ' સલમાનની બાયોપિક નથી':ફિલ્મના પ્રોડ્યુસરે કહ્યું- બિશ્નોઈ સમાજ પર આધારિત સ્ટોરી, નોટિસ મોકલીને અમારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે
    Next Article
    નવી વરસાદી કાંસમાં ટ્રક ખૂંપી:નવસારીના વીરાવળ વિસ્તારમાં પ્રી-મોન્સૂન કામગીરીની ગુણવત્તા પર સવાલ, તંત્રની પોલ ખૂલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment