Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 50 અંક ઘટીને 77,500 પર આવ્યો:નિફ્ટી પણ 10 અંક ઘટ્યો, તે 24,220ના સ્તરે ટ્રેડિંગ

    3 days ago

    શેરબજારમાં આજે એટલે કે 21 ઓગસ્ટે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 50 પોઈન્ટ ઘટીને 77,500 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 10 પોઈન્ટનો ઘટાડો છે, તે 24,220 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર 20 ઓગસ્ટે અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો ઘરેલું રોકાણકારોએ 7 દિવસમાં 15,192 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી શેરબજારમાં આજે એટલે કે 21 ઓગસ્ટે તેજી જોવા મળી. સેન્સેક્સ 628 પોઈન્ટ વધીને 77,538 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 154 પોઈન્ટનો વધારો રહ્યો, તે 24,232 પર બંધ થયો.
    Click here to Read More
    Previous Article
    Nike Pegasus Plus 2 Launched With Curved Air Zoom Unit, ZoomX Midsole Tech
    Next Article
    ભાઈ સની દેઓલ માટે ઈશાએ ખરીદી અઢી કિલોની રાખડી:રક્ષાબંધનના એડમાં 'દામિની' ફિલ્મનો ડાયલોગ રીક્રિએટ કર્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment