Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 50 અંક વધીને 76050 પર ટ્રેડિંગ:નિફ્ટી પણ નજીવા ઉછાળા સાથે 23,930 પર પહોંચ્યો; મેટલ શેરોમાં ખરીદી

    5 दिन पहले

    આજ એટલે કે બુધવાર, 27 મેના રોજ સેન્સેક્સ 50 પોઈન્ટના ઉછાળા સાથે 76,050 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 20 પોઈન્ટનો ઉછાળો છે, તે 23,930ના સ્તરે પહોંચી ગયો છે. આજના કારોબારમાં મેટલ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયન બજારમાં મિશ્ર કારોબાર અમેરિકી બજારમાં ગઈકાલે મિશ્ર કારોબાર રહ્યો વિદેશી રોકાણકારોએ ગઈકાલે ₹2408 કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની ચોખ્ખી ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. સેન્સેક્સ ગઈકાલે 479 પોઈન્ટ ઘટીને 76,009 પર બંધ થયો હતો
    Click here to Read More
    Previous Article
    World Otter Day: Fun facts about these smart and playful animals
    Next Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું-SIR પ્રોસેસ ખોટી નથી, આ ચૂંટણી પંચનો અધિકાર:મતદાર યાદીમાંથી શંકાસ્પદ નામો 4 અઠવાડિયામાં ચૂંટણીપંચ કેન્દ્રને મોકલે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment