Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલા દિવસે રાહુલ અને સુદર્શનની સમજદારીથી બેટિંગ:બીજી વિકેટ માટે 50+ રનની પાર્ટનરશીપ થઈ, બન્નેને લાઇફ લાઇન પણ મળી; જયસ્વાલ આઉટ થયો

    2 weeks ago

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. આજે મેચનો પહેલો દિવસ છે અને લંચ બ્રેક સુધીમાં પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 25 ઓવરમાં 96/1 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને સાઈ સુદર્શન ક્રિઝ પર છે. ડ્રિંક્સ બ્રેકથી બરાબર પહેલાં ભારતીય ટીમે પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી છે. અહીં યશસ્વી જયસ્વાલ 24 રન બનાવીને કૉટ બિહાઇન્ડ આઉટ થયો. આ મેચની મુખ્ય વાતો… બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ સફી.
    Click here to Read More
    Previous Article
    Cockroach Janta Party Protest Live Updates: Abhijeet Dipke arrives at Jantar Mantar; protests underway amid heavy security
    Next Article
    ચોમાસું ગોવા પહોંચ્યું, MP-છત્તીસગઢમાં મોડા પહોંચવાની ધારણા:કેરળમાં આજે વરસાદનું રેડ એલર્ટ, વાયનાડ-કાસરગોડમાં સ્કૂલો બંધ, ટ્રેકિંગ પર પ્રતિબંધ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment