Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્વીન ઇઝ બેક!:પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ, જાપાન ઓપન જીતનારી પ્રથમ ભારતીય; 50 મિનિટ ચાલેલી ફાઇનલમાં અકાને યામાગુચીને 21-17, 21-17થી આપી માત

    3 days ago

    ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ જાપાન ઓપન સુપર-750 બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતી લીધી છે. તે આ ટુર્નામેન્ટ જીતનારી પ્રથમ ભારતીય બની છે. 31 વર્ષીય સિંધુએ રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં જાપાનની અકાને યામાગુચીને 21-17, 21-17થી હરાવી. આ મેચ 50 મિનિટ સુધી ચાલી. સિંધુ 4 વર્ષ પછી યામાગુચીને કોઈ ફુલ મેચમાં હરાવી શકી છે. તેને છેલ્લી જીત 2022માં થાઈલેન્ડ ઓપનમાં મળી હતી. ગયા વર્ષે મલેશિયા ઓપનમાં યામાગુચી રિટાયર હર્ટ થઈ હતી. 2019 પછી પહેલો મોટો ખિતાબ જીત્યો સેમિફાઇનલમાં ચેન યુ ફેઈ ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ સેમિફાઇનલમાં ચીનની ચેન યુ ફેઈ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે રિટાયર્ડ હર્ટ થઈ ગઈ. તે સમયે સિંધુ 21-19, 15-10થી આગળ હતી. આ પહેલા સિંધુએ જાપાનની પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નોઝોમી ઓકુહારા ઈજાને કારણે મેદાનમાં ઉતરી ન હતી, જેના કારણે સિંધુને વોકઓવર મળ્યો હતો. આ પહેલા બીજા રાઉન્ડમાં સિંધુએ ચીનની હાન યુને 35 મિનિટમાં 21-16, 21-14થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Sonam Wangchuk News Live Updates: Moving Wangchuk to hospital ‘not arbitrary’, says Delhi High Court
    Next Article
    ઇંગ્લેન્ડની ઝડપી શરૂઆત, 7 ઓવરમાં સ્કોર 48/0:ટીમ ઇન્ડિયામાં 3 ફેરફાર, ઇજાગ્રસ્ત બુમરાહ બહાર; કેએલ રાહુલ, અર્શદીપ અને પ્રિન્સને તક

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment