Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને મિડલ-ઈસ્ટના 5 દેશો પર હુમલો કર્યો:અમેરિકી હુમલાના જવાબમાં કાર્યવાહી; USએ ઈરાનના 140 ઠેકાણાઓ પર બોમ્બ ફેંક્યા

    13 hours ago

    અમેરિકાની એરસ્ટ્રાઈક બાદ ઈરાને મિડલ-ઈસ્ટમાં જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી. રવિવારે ઈરાને 5 દેશો જોર્ડન, કુવૈત, બહેરીન, કતાર અને UAEમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા. આ પહેલા અમેરિકાએ ઈરાનના લગભગ 140 સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, આ બોમ્બમારો હોર્મુઝ સ્ટ્રેટમાં સાયપ્રસના ધ્વજવાળા કન્ટેનર જહાજ પર ઈરાનના હુમલા બાદ કરવામાં આવ્યો હતો. જહાજમાં આગ લાગી ગઈ, એન્જિન ક્ષતિગ્રસ્ત થઈ ગયું અને ક્રૂનો એક સભ્ય ગુમ થઈ ગયો. આ પછી ઈરાને જોર્ડનના પ્રિન્સ હસન એરબેઝ, કુવૈતમાં અમેરિકી પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર સાઈટ, બહેરીનમાં અમેરિકી સૈન્ય સંચાર કેન્દ્ર, જ્યારે કતાર અને UAE તરફ પણ મિસાઈલ અને ડ્રોન છોડ્યા. આ ઉપરાંત ઈરાને આગામી આદેશ સુધી હોર્મુઝને બંધ કરવાની જાહેરાત પણ કરી છે. સાથે જ કાર્યવાહીની ચેતવણી પણ આપી છે. છેલ્લા 24 કલાકના 4 મોટા અપડેટ્સ મિડલ ઇસ્ટની પરિસ્થિતિ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Vietnam Boat Accident: वियतनाम हादसे के जिंदा बचे शख्स की दर्दनाक कहानी | Boat SInks | Breaking
    Next Article
    અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ:કહ્યું-‘2029ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો સંકલ્પ, અમદાવાદમાં 1 વાગ્યા સુધીમાં 1.25 કરોડ વૃક્ષ વવાયા ’

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment