Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેન્નાઈમાં રાહુલની 'છાત્રો કી ગુંજ' થોડીવારમાં:5 રાજ્યોના 7.5 કરોડ GEN-Z પર ફોકસ; કેફેમાં રાહુલને મળ્યા CM વિજય

    17 hours ago

    રાહુલ ગાંધી ‘છાત્રે કી ગૂંજ’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે શનિવારે બપોરે ચેન્નઈ પહોંચી ગયા છે. સૌથી પહેલા તેઓ એક કેફેમાં મુખ્યમંત્રી વિજયને મળ્યા. ‘છાત્રે કી ગૂંજ’નો આ છઠ્ઠો કાર્યક્રમ સાંજે 6:30 વાગ્યે ચેન્નઈના આઈલેન્ડ ગ્રાઉન્ડ્સમાં શરૂ થશે. અગાઉ તેનો સમય સાંજે 5 વાગ્યાનો હતો. રાહુલ કોટા, દેહરાદૂન, પ્રયાગરાજ, પુણે અને ઈન્દોરમાં યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે આ કાર્યક્રમમાં વાતચીત કરી ચૂક્યા છે. આ કાર્યક્રમ પહેલીવાર દક્ષિણ ભારતમાં થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાછલા પાંચ કાર્યક્રમોમાં આશરે 1.54 લાખ લોકો સામેલ થયા હતા. ‘યુથ ઈન ઈન્ડિયા 2022’ના રિપોર્ટ મુજબ, દક્ષિણ ભારતના 5 રાજ્યો એટલે કે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગાણામાં 15 થી 29 વર્ષની ઉંમરના આશરે 7.5 કરોડ યુવાનો છે. આના પર રાહુલનું ફોકસ રહેશે. રાહુલ આ અભિયાનમાં શિક્ષણ, બેરોજગારી, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગરબડ અને યુવાનો પર વધતા દબાણ જેવા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જંતર-મંતર ન પહોંચી શક્યા પ્રદર્શનકારીઓ, ટોપના નેતાઓની અટકાયત:38 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત, દિલ્હીમાં પોલીસે વિરોધ પ્રદર્શન કેવી રીતે રોક્યું, 7 મુદ્દામાં સમજો
    Next Article
    દેશમાં છોકરીઓના જન્મના પ્રમાણમાં સુધારો:દર 1000 છોકરાઓ પર હવે 930 છોકરીઓ, પહેલાં 919 હતી; પ્રથમ સંતાન દીકરી ધરાવતા પરિવારોમાં સૌથી વધુ સુધારો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment