Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું નવું ભોજન કેન્દ્ર શરૂ થશે:ત્રાજપર ચાર રસ્તા પાસે શ્રમિકોને 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન, કાંતિલાલ અમૃતિયા કરશે લોકાર્પણ

    1 day ago

    મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા ભોજન વિતરણ કેન્દ્રનો પ્રારંભ થશે. રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા 16 ઓક્ટોબરે સવારે 8 વાગ્યે તેનું લોકાર્પણ કરશે. આ યોજના અંતર્ગત શ્રમિકો અને તેમના પરિવારોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ શ્રમિકોને સસ્તું અને પૌષ્ટિક ભોજન પૂરું પાડવાનો છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વર્તમાન અને પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓને હાજર રહેવા આમંત્રણ અપાયું છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક:રાજકોટમાં ફૂડ સેમ્પલના રીપોર્ટ તત્કાલ મેળવવા નવી લેબોરેટરી બનાવવા, રૂ. 85 કરોડથી વધુ આવક મેળવવા જમીન વેચાણ સહિત 32 દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે
    Next Article
    ભથવાડા પાસે બોલેરોમાંથી ₹4.59 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:તહેવારો પહેલા મધ્યપ્રદેશથી આવતો ₹10.14 લાખનો મુદ્દામાલ પકડાયો, એક વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment