Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇંગ્લેન્ડની ઝડપી શરૂઆત, 5 ઓવરમાં સ્કોર 37/0:ટીમ ઇન્ડિયામાં 3 ફેરફાર, ઇજાગ્રસ્ત બુમરાહ બહાર; કેએલ રાહુલ, અર્શદીપ અને પ્રિન્સને તક

    1 day ago

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની ત્રીજી અને છેલ્લી વનડે મેચ આજે લોર્ડ્સમાં રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર થયા છે. ઘૂંટણની ઈજાને કારણે જસપ્રીત બુમરાહ આ મેચમાં રમી રહ્યા નથી. બંને ટીમો સિરીઝમાં 1-1ની બરાબરી પર છે. ઇંગ્લેન્ડે 2 ઓવર પછી કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 16 રન બનાવ્યા છે. બેન ડકેટ અને જેકબ બેથેલ ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, ગુરનૂર બ્રાર, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રૂક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, જોશ ટંગ.
    Click here to Read More
    Previous Article
    Jammu-Kashmir के Poonch में बाढ़ ने ली कई जान, दिखा खौफनाक मंजर! Gurez Cloudburst | Poonch Flood
    Next Article
    દિલ્હી હાઈકોર્ટે કહ્યું-વાંગચુકની સંમતિથી દવાઓ આપવામાં આવી રહી છે:સરકાર મનમાની કરી રહી નથી; માણસને ક્યારે શું થઈ જાય, કોઈ જાણી શકતું નથી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment