Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇઝરાયલ ચૂંટણીઃ પ્રારંભિક વલણોમાં નેતન્યાહૂ ગઠબંધનને બહુમતી:5 એક્ઝિટ પોલમાંથી 3માં આગળ; અરબ પાર્ટીઓ કિંગમેકર બની શકે છે

    4 days ago

    ઇઝરાયલમાં સંસદીય ચૂંટણી બાદ મતોની ગણતરી ચાલુ છે. અત્યાર સુધીમાં 20.1% મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. તેમાં નેતન્યાહૂ ગઠબંધનને 63 બેઠકો મળતી દેખાઈ રહી છે. જ્યારે ગાડી આઇઝનકોટના ગઠબંધનને 50 બેઠકો મળવાનો અંદાજ છે. બીજી તરફ, આરબ પક્ષોને 7 બેઠકો મળવાનો અંદાજ છે. ઇઝરાયલની સંસદમાં 120 બેઠકો છે. બહુમતી માટે 61 બેઠકો જરૂરી છે. મતદાન પૂર્ણ થયા બાદ 5 એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે. તેમાંથી 3માં આઇઝનકોટ ગઠબંધન પાછળ છે. 2 એક્ઝિટ પોલમાં બંને ગઠબંધનોને સમાન બેઠકો આપવામાં આવી છે. આરબ પક્ષોને 18 બેઠકો આપવામાં આવી છે. આવી સ્થિતિમાં આ પક્ષો કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. ઇઝરાયલ ચૂંટણીથી જોડાયેલા અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    જિયો પ્લેટફોર્મ્સનું આજે શેરબજારમાં લિસ્ટિંગ:ગ્રે માર્કેટ અનુસાર ₹1363 પર લિસ્ટ થઈ શકે, 22% રિટર્ન મળવાની આશા
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વાવાઝોડાનું તાંડવ શરૂ-135ની ઝડપે પવન, 20 ફૂટ ઊંચાં મોજાં, આંધ્રના કાંઠે તબાહી, સોનિયાએ કહ્યું- નહોતી ઇચ્છતી કે રાજીવ PM બને, સોનું-ચાંદી ઊંધે કાંધ પટકાયાં

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment