Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણકાંઠાના 5 ગામના 1200 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય:રાહી ફાઉન્ડેશન અને ગ્રેટ વેવ્સ ટ્રસ્ટ દ્વારા સ્ટેશનરી કીટ વિતરણ

    10 hours ago

    રાહી ફાઉન્ડેશન અને ગ્રેટ વેવ્સ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના રણ વિસ્તારના પાંચ ગામોમાં શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવી છે. આ સંસ્થાઓ દ્વારા 1200 જરૂરિયાતમંદ બાળકોને વિના મૂલ્યે ફુલ્સ્કેપ ચોપડા અને સ્ટેશનરી કીટનું વિતરણ કરાયું. આ સહાય એંજાર-2, કોપરણી, વિરેન્દ્રગઢ, દેગામ અને સાવડા ગામોની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મળી છે. આ શાળાઓમાં મોટાભાગના અગરિયા અને શ્રમજીવી પરિવારોના બાળકો અભ્યાસ કરે છે. આ કાર્યક્રમનું સંકલન નિરૂપાબેન, તૃપ્તિબેન અને મુકેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ અને નિહારિકા પરીખે વિતરણ કાર્યક્રમનું સંચાલન કર્યું. શાળાના આચાર્ય અને શિક્ષકગણે કાર્યક્રમની ઉત્તમ વ્યવસ્થા ગોઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ગત રાત્રીથી ટૂંકા વિરામ વરસાદ શરૂ:નાગરિકોને ગરમીથી રાહત, ખેડૂતોમાં ખુશીનો માહોલ
    Next Article
    Question Us, But Don't Abuse': Pawan Kalyan Warns Against Social Media Misuse

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment