Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં ગુજરાત ટીમને બે મેડલ:4x100 મીટર મેડલે રિલેમાં બ્રોન્ઝ, ફ્રી સ્ટાઇલમાં સિલ્વર જીત્યો

    10 hours ago

    છત્તીસગઢના રાયપુર ખાતે યોજાયેલી ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં ગુજરાતની સ્વિમિંગ ટીમે બે મેડલ જીત્યા છે. ટીમે 4x100 મીટર મેડલે રિલે સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવ્યો. આ કાંસ્ય પદક વિજેતા ટીમમાં મેડા દિશા (DLSS વડોદરા), પહુ રેણુકા (DLSS વડોદરા), હડુલા ટ્વિંકલ (DLSS હિંમતનગર) અને પ્રિયાંશી પટેલ (સુરત)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગુજરાતની ટીમે ફ્રી સ્ટાઇલ રિલે સ્પર્ધામાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. આમ, ટીમે કુલ બે મેડલ પ્રાપ્ત કર્યા છે. હિંમતનગરની DLSSની તરવૈયા ટ્વિંકલ હડુલાએ બંને મેડલ જીતવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    'આ મોંઘા શિક્ષણ, ટ્રાફિક અને દારુ-ડ્રગ્સથી હવે તો થાક્યા':સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વોર, જાહેર દિવાલો પર સૂત્રોચ્ચાર અને કમળ પર લાલ ચોકડી સાથેના પોસ્ટર
    Next Article
    First flight from Ludhiana’s Halwara airport for Delhi to begin in May: Union MoS R S Bittu

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment