Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગાજી ઠાકોરનો 48મો જન્મદિવસ 'સેવા પર્વ' તરીકે ઉજવાયો:પૂર્વ ભાજપ પ્રમુખે 71મી વખત રક્તદાન કરી સમાજને પ્રેરણા આપી

    14 hours ago

    પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મંગાજી ઠાકોરનો ૪૮મો જન્મદિવસ 'સેવા પર્વ' તરીકે ઉજવાયો. ડેર ગામની શ્રીમતી આર.ડી.કે. પટેલ વિદ્યાલયમાં રક્તદાન કેમ્પ યોજાયો. મંગાજી ઠાકોરે ૭૧મી વખત રક્તદાન કરી પ્રેરણા આપી. એચ.કે. બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલા કેમ્પમાં ૬૦થી વધુ યુનિટ રક્ત એકત્ર થયું, ૧૦૦થી વધુ બોટલનો લક્ષ્યાંક છે. વડાપ્રધાન મોદીની પ્રેરણાથી મંગાજી ઠાકોરે પાટણ, સરસ્વતી, સિદ્ધપુર તાલુકા-શહેરમાં સેવા કાર્યો કર્યા. ૨૦૦થી વધુ આંગણવાડીના ૫,૦૦૦થી વધુ બાળકોને ફ્રૂટ અને ૪૦૦ કાર્યકર બહેનોને સાડી અપાઈ. આજે ડેર ગામની ૯ આંગણવાડીના ૨૦૦થી વધુ બાળકોને ફ્રૂટ અને ૧૮ કાર્યકર બહેનોને સાડી આપી જન્મદિવસ ઉજવાયો. આ અભિયાન પાટણ શહેરની તમામ આંગણવાડીઓ સુધી ચાલુ રહેશે. મંગાજી ઠાકોરે કહ્યું, "લોહીના એક ટીપાથી કોઈનું જીવન બચી શકે છે. આપણે સૌ સાથે મળીને માનવસેવા કરીએ."
    Click here to Read More
    Previous Article
    Samsung Galaxy Glasses With Gemini AI to Launch Globally Next Month: Report
    Next Article
    SSG હોસ્પિટલમાં ડાયાબીટીસ-BPની દવાની અછત, દર્દીઓ પરેશાન:છેલ્લા ત્રણ મહિનાથઈ અછત હોવાનો સુપ્રિટેન્ડન્ટનો સ્વીકાર, GMSCLએ સમસસર સપ્લાય ન કરતા મુશ્કેલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment