Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ મનપાની 48 વોર્ડની 190 બેઠક પર 42.35% મતદાન:એલિસબ્રિજમાં મતદારો અને હોમગાર્ડ વચ્ચે ઘર્ષણ; આનંદીબેન પટેલે ઓછા મતદાન અંગે ચિંતા વ્યક્ત કરી

    1 day ago

    અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192માંથી 2 બેઠકો બિનહરીફ થતાં હવે બાકીની 190 બેઠકો પર આજે 26 એપ્રિલે મતદાન થઈ રહ્યું છે. શહેરમાં રાજકીય ગરમીની સાથે-સાથે કુદરતી ગરમી પણ વધવાની આગાહી છે. આજે ગરમીનો પારો 44°C પહોંચવાની શક્યતા છે. હાલમાં મતદાન મથકો ખાલી જોવા મળી રહ્યાં છે. લોકો ગરમીને કારળે બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 42.35 ટકા જેટલું મતદાન થયું છે. સૌથી વધારે ગોમતીપુર, બહેરામપુરા, મકતમપુરા દાણીલીમડા, શાહપુર સહિતના વોર્ડ થયું છે. કોંગ્રેસના પ્રભુત્વ વાળા વોર્ડમાં સૌથી વધારે મતદાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    હર્ષ સંઘવી અને સીઆર પાટીલે મતદાન કર્યું:યુવતીનું વાઈટ થીમ સાથે ફસ્ટ ટાઈમ વોટિંગ, સુરતમાં 5 વાગ્યા સુધીમાં 51.88 મતદાન નોંધાયું
    Next Article
    એક્ટ્રેસ સોનાલી દેસાઈ અને સો.મીડિયા સ્ટાર અંકિતા પરમારે મતદાન કર્યું:ક્રિકેટર યુસુફ પઠાણનુ તાંદલજામાં વોટિંગ, વાડી ટાવર પાસે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment