Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ મનપાની 48 વોર્ડની 190 બેઠક પર મતદાન:અમિત શાહે પરિવાર સાથે મતદાન કરી મહાદેવના આશિર્વાદ લીધા; ભૂપેન્દ્ર પટેલે ચાની ચુસ્કી લગાવી; સૌથી વધુ શાહપુરમાં મતદાન

    21 hours ago

    અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192માંથી 2 બેઠકો બિનહરીફ થતાં હવે બાકીની 190 બેઠકો પર આજે 26 એપ્રિલે મતદાન થઈ રહ્યું છે. શહેરમાં 38 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. શહેરમાં રાજકીય ગરમીની સાથે સાથે કુદરતી ગરમી પણ વધવાની આગાહી છે. આજે ગરમીનો પારો 44°C પહોંચવાની શક્યતા છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદારોને સવારે 10 વાગ્યા સુધીમાં વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં સૌથી વધારે શાહપુરમાં 18.41 ટકા મતદાન અમદાવાદમાં સૌથી વધારે શાહપુરમાં 18.41 ટકા મતદાન, જ્યારે સૌથી ઓછું સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં 4.24 ટકા મતદાન થયું છે. સૌથી વધારે મતદાન અસારવા, શાહીબાગ, શાહપુર, સૈજપુર, ઇન્ડિયા કોલોની, અમરાઈવાડી, ઠક્કરબાપાનગરમાં થયું છે.
    Click here to Read More
    Previous Article
    હર્ષ સંઘવી અને સીઆર પાટીલે મતદાન કર્યું:પ્રફૂલ પાનસેરિયા, ગોવિંદ ધોળકિયા સહિતના નેતાઓએ મત આપ્યો, સુરતમાં 11 વાગ્યા સુધીમાં 18.56 ટકા મતદાન નોંધાયું
    Next Article
    ટીવી એક્ટ્રેસ યુક્તિ મોદીને સો.મીડિયા સ્ટાર અંકિતા પરમારે મતદાન કર્યું:વડોદરા મનપામાં 11 વાગ્યા સુધીમાં 17.85 ટકા મતદાન, સવારથી મતદારોની લાઈન લાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment