Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ મનપાની 48 વોર્ડની 190 બેઠક પર મતદાન:ભૂપેન્દ્ર પટેલ શીલજમાં મતદાન કરવા પહોંચ્યાં; લોકોને મતદાન મથક શોધવામાં મુશ્કેલી

    4 days ago

    અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192માંથી 2 બેઠકો બિનહરીફ થતાં હવે બાકીની 190 બેઠકો પર આજે 26 એપ્રિલે મતદાન થઈ રહ્યું છે. શહેરમાં 38 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. શહેરમાં રાજકીય ગરમીની સાથે સાથે કુદરતી ગરમી પણ વધવાની આગાહી છે. આજે ગરમીનો પારો 44°C પહોંચવાની શક્યતા છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદારોને સવારે 10 વાગ્યા સુધીમાં વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ટેબલ નીચે સંતાયા ટ્રમ્પ, મેલાનિયા ગભરાયાં...VIDEO:વોશિંગ્ટનમાં ડિનર સમયે અંધાધૂધ ફાયરિંગ, જોનારાએ કહ્યું- 7 રાઉન્ડ ફાયરિંગ થયું, મહેમાનો ટેબલ નીચે સંતાયા; હુમલાખોર ઝડપાયો
    Next Article
    સ્વ. વિજય રૂપાણીના પત્ની મતદાન સમયે ભાવુક બન્યા:મુખ્યમંત્રી અમદાવાદના શીલજમાં મતદાન કરવા પહોંચ્યા, હર્ષસંઘવી અને પાટીલે સુરતમાં વોટિંગ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment