Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા નજીક નેશનલ હાઈવે-48 પર 19 વર્ષીય યુવકે આપઘાત કર્યો:ગીરનાર હોટલ નજીક ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

    6 hours ago

    વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે-48 પર ગીરનાર હોટલ પાસે 19 વર્ષીય યુવકે ઝાડ પર લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવકનું નામ અરમાનભાઈ રોહિતભાઈ રાઠોડિયા હોવાનું જાણવા મળ્યું છે. યુવક તરસાલી બાયપાસ પાસે આવેલી નવી નગરીનો રહેવાસી હતો. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ મામલે પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. યુવકે કયા સંજોગોમાં આપઘાત કર્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાનના આકાશમાં ફરી UFO દેખાવાનો દાવો:1976માં પણ દેખાયું હતું; પીછો કરી રહેલા ફાઈટર જેટ્સની સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી
    Next Article
    🟠Gujarat Fatafat News LIVE | ગુજરાતમાં વરસાદના તમામ મહત્વના સમાચાર | Weather | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment