Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 473 પોઈન્ટ વધીને 72,382 પર બંધ:નિફ્ટી 134 પોઈન્ટ વધીને 22,556 પર પહોંચ્યો, બેન્કિંગ અને FMCG શેરોમાં વધુ ખરીદી જોવા મળી

    1 week ago

    શેરબજારમાં આજે એટલે કે 5 ઓક્ટોબરે 4 કારોબારી દિવસો બાદ તેજી જોવા મળી. સેન્સેક્સ 473 પોઈન્ટ વધીને 72,382 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 134 પોઈન્ટની તેજી રહી અને તે 22,556 પર બંધ થયો. બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને FMCG શેરોમાં આજે વધુ ખરીદી જોવા મળી. ઓરિએન્ટ કેબલ્સનો શેર 65% વધીને લિસ્ટ થયો ઓરિએન્ટ કેબલ્સનો શેર BSE પર 65% વધીને 448.10 રૂપિયાના ભાવે લિસ્ટ થયો. જ્યારે NSE પર તે 65.44%ના પ્રીમિયમ સાથે 450 રૂપિયાના ભાવે લિસ્ટ થયો. તેના શેરની ઇશ્યૂ કિંમત 272 રૂપિયા હતી. એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર અમેરિકન બજારમાં 2 ઑક્ટોબરે ઘટાડો રહ્યો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 30 હજાર કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. છેલ્લા અઠવાડિયે બજારમાં ઘટાડો નોંધાયો હતો આ પહેલાં ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 1 ઓક્ટોબરે શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 570 પોઈન્ટ ઘટીને 71,910 પર બંધ થયો હતો. નિફ્ટીમાં 198 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 22,422 પર આવી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    BBL રમવા માટે બ્રેસવેલે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છોડ્યો:ન્યૂઝીલેન્ડ ટીમમાં કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ લેનારા 6 ખેલાડીઓ, નિક કેલીને પ્રથમ વખત કરાર મળ્યો
    Next Article
    દિવાળી વેકેશનમાં ફરવા જવાનું મોંઘુ થયું:ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં 10,000 રૂપિયા સુધીનો વધારો, 6 મહિનામાં ત્રીજી વખત ફ્યુઅલ સરચાર્જ વધાર્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment