Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4,6,6,4...સેમસનની ધમાકેદાર બેટિંગ:અકીલ હુસૈનની ઓવરમાં 22 રન આવ્યા; ભારતની પહેલી વિકેટ પડી, અભિષેક બાઉન્ડરી મારવાના પ્રયાસમાં આઉટ થયો

    21 hours ago

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની 5 મેચની T20 સિરીઝની બીજી મેચ આજે રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઈ હોપે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 ઓવરમાં 64/1 છે. ટીમ તરફથી સંજુ સેમસન અને ઈશાન કિશન ક્રિઝ પર છે. ભારતીય બેટર ઈશાન કિશન આ વર્ષે T20 ઇન્ટરનેશનલમાં 49 છગ્ગા ફટકારી ચૂક્યો છે. તે વધુ 1 છગ્ગો ફટકારતાની સાથે જ આ વર્ષે છગ્ગાની અડધી સદી પૂર્ણ કરનાર વિશ્વનો ત્રીજો બેટર બની જશે.
    Click here to Read More
    Previous Article
    Expired Milk, Khoa And More Seized By Food Safety Officials At Bengaluru Ice Cream Outlets
    Next Article
    રાહુલે સંસદમાં નેહરુનું 1947નું ભાષણ વાંચ્યું:નવી આશાનો જન્મ થઈ રહ્યો છે, જ્ઞાનેશ કુમારને મળવું જ પડશે; CEC વિરુદ્ધ રાષ્ટ્રપતિને પત્ર આપશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment