Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4,6,4,4... અને પછી OUT:વૈભવ સૂર્યવંશી 9 બોલમાં 22 રન ફટકારીને આઉટ, ભારતે બીજી વિકેટ ગુમાવી; INDનો સ્કોર 41/2

    3 days ago

    ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 સિરીઝની બીજી મેચ આજે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે. જેમાં ઝિમ્બાબ્વેએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. ગત મેચનો ડેબ્યૂટન્ટ અશોક શર્માની જગ્યાએ યશ ઠાકુરને તક મળી છે. તે આ મેચથી પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 ઓવરમાં 41/2 છે. ટીમ તરફથી ઈશાન કિશન અને કેપ્ટન શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. વૈભવ સૂર્યવંશી (20) અને અભિષેક શર્મા (8) આઉટ થઈ ચૂક્યા છે. ઈન્ડિયન ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે અને આજની મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા ઇચ્છશે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ અને યશ ઠાકુર. ઝિમ્બાબ્વે (ZIM): બ્રાયન બેનેટ, તાદિવાનાશે મારુમાની (વિકેટકીપર), બેન કરન, ડીઓન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રયાન બર્લ, વેસ્લી મધેવેરે, બ્રેડ ઇવાન્સ, ન્યુમેન ન્યામહુરી, રિચર્ડ નગારાવા અને બ્લેસિંગ મુઝરબાની.
    Click here to Read More
    Previous Article
    Full text of Dharmendra Pradhan’s resignation letter to PM Modi: ‘Took responsibility, never turned my back’
    Next Article
    સરકારને હટાવવાનો સમય આવી ગયો છે, ડરો નહીં!:રાહુલ ગાંધીએ કહ્યું- શાબાશ દેશભરના વિદ્યાર્થીઓ, તમારા બધા પર ગર્વ છે; વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment