Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર રાજ્યમાં સૌથી ગરમ શહેર, તાપમાન 45.2°C પહોંચ્યું:આજે 66% ભેજના પ્રમાણથી અસહ્ય અકળામણ, 12 કિમીની ઝડપે ગરમ લૂ ફેંકાઈ

    10 hours ago

    ભાવનગરમાં સપ્તાહની શરૂઆતથી જ ઉનાળાએ આકરું સ્વરૂપ ધારણ કર્યું છે. ગતરોજ મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું હતુ, જે સિઝનનું શહેર સૌથી ઊંચુ હતું. આગ ઝરતી ગરમીને કારણે શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે. આજે પણ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની સાથે હવામાં ભેજનું પ્રમાણ 66 ટકા સુધી વધી જતાં અસહ્ય અકળામણ અનુભવાઈ રહી છે. આ સાથે જ 12 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલી ગરમ લૂના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આકરી ગરમીને પગલે લોકોને બપોરે કામ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. લૂથી બચવા આ મુજબના પગલાં લેવા જોઈએ લોકોએ સીધા સુર્યપ્રકાશથી બચવું જોઈએ. તેમજ શક્ય હોય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, જેમ કે, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. છેલ્લા 5 દિવસમાં નોંધાયેલુ મહત્તમ તાપમાન અને ભેજ
    Click here to Read More
    Previous Article
    ધારની-ભોજશાળા રાજા ભોજે બંધાવેલું સરસ્વતી મંદિર, કમલ મૌલા મસ્જિદ નહિ:મધ્યપ્રદેશ હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો, મુસ્લિમોને નમાઝની મંજૂરી આપતો આદેશ ફગાવ્યો
    Next Article
    નાગરિકોને હવે કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે:નવી ‘CM-IGSMS’ સિસ્ટમ, એક જ ટોલ-ફ્રી નંબર પર તમામ વિભાગોની સેવા; CM યુનિફાઇડ પોર્ટલથી ફરિયાદોના ઝડપી નિકાલનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment